Sonu Tane Mara Par Bharoso Nai Ke - Full Movie download

 

'સોનુ તને મારા પર ભરોસો નઈ કે?'માં એક ગુજરાતી પરિવારને અચાનક સોનુ મળી આવ્યું હોવાની કોમેડી વાર્તા છે. એક્ટર મલ્હાર ઠાકર પોતાના પરિવાર સાથે ચોર બજારમાં જઈને સસ્તું ટીવી ખરીદી ઘરે લઈ આવે છે. જ્યારે આ ટીવી ચાલુ નહીં થતાં તે ચેક કરતા તેમાંથી ઘણું સોનુ મળી આવે છે અને પછી સર્જાય છે કોમેડી. શું એક્ટર મલ્હાર ઠાકરનો પરિવાર આ સોનુ પોતાની પાસે રાખશે કે પછી પોલીસને આપશે? મલ્હારના ઘરમાં બંદૂક સાથે ઘૂસી આવેલો એક્ટર જયેશ મોરે આ સોનુ લઈ જશે કે પછી મલ્હાર આ સોનુ લઈને ઘર છોડીને ભાગી જશે? તે જાણવા માટે તો હવે ગુજરાતી કોમેડી ફિલ્મ 'સોનુ તને મારા પર ભરોસો નઈ કે?' જોવી પડે.

સોનુ તને મારા પર ભરોસો નહિ કે - આખી ફિલ્મ જોવા અહિંયા ક્લીક કરો

WATCH FULL MOVIE HERE

'Sonu, don't you trust me?' Is a comedy story about a Gujarati family who suddenly found gold. Actor Malhar Thackeray goes to Chor Bazaar with his family and buys cheap TVs and brings them home. When this TV does not turn on, a lot of gold is found in it and then comedy is created. Will actor Malhar Thackeray's family keep the gold with them or hand it over to the police? Will actor Jayesh More, who broke into Malhar's house with a gun, take the gold or will Malhar take the gold and run away? To know that, now Gujarati comedy film 'Sonu, don't you trust me?' Have to see.

Comments

Popular posts from this blog

નાડી દોષ - ગુજરાતી ફિલ્‍મ

ગુજરાતી ફિલ્મ - ફક્ત મહિલાઓ માટે

Kehvatlal Parivar Full Movie